બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / india might choose axar patel over ravindra jadeja for t20 world cup 2022 says sanjay manjrekar

અટકળો તેજ / T20 વર્લ્ડ કપમાં રવીન્દ્ર જાડેજા નહીં આ ગુજરાતી ખેલાડીની થશે એન્ટ્રી? નામ જાણીને તમે પણ ચોંકી જશે

Arohi

Last Updated: 11:59 AM, 25 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2022 રવિન્દ્ર જાડેજા માટે ખૂબ જ ખરાબ સાબિત થયું. ન તો તે બોલિંગમાં કોઈ ચમત્કાર દેખાડી શક્યો અને ન બેટિંગમાં.

  • IPL 2022માં જાડેજાનું ખરાબ પરફોર્મન્સ 
  • વર્લ્ડ કપમાં આ ખેલાડીની થશે એન્ટ્રી? 
  • નામ જાણીને તમે પણ ચોંકી જશે 

ભારતના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર ટી 20 વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયામાં રવિન્દ્ર જાડેજાની જગ્યા પાક્કી નથી માની રહ્યા. તેમના અનુસાર, ભારતીય ટીમ જાડેજાની જેમ અક્ષર પટેલ જેવા ઓલરાઉન્ડરને સ્ક્વાડનો ભાગ બનાવી શકે છે. તેની પાછળ માંજરેકર અમુક તર્ક રાખતા પણ જોવા મળી રહ્યા છે.

શું કહ્યું માંજરેકરે? 
માંજરેકરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, "દિનેશ કાર્તિક આ દર્શાવી ચુક્યા છે કે તે છઠ્ઠા અથવા સાતમાં નંબર પર બેટિંગ કરી શકે છે. અહીં તેમણે બેટિંગ કરીને ખૂબ પ્રભાવિત પણ કર્યા છે. IPL અને દક્ષિણ આફ્રીકા સીરીઝમાં તેમને આપણે જોઈ ચુક્યા છીએ. જાડેજા માટે આ સરળ નહીં રહે કે તે આવીને તેમની જગ્યા પર રમી શકે. એવામાં ભારતીય ટીમ અક્ષર પટેલ જેવા ઓલરાઉન્ડરને પોતાના ગ્રુપનો ભાગ બનાવી શકે છે."

માંજરેકર પોતાની વાતને વધુ મજબૂત આધાર આપતા કહે છે. "હવે આ ટીમની પાસે દિનેશ કાર્તિકની સાથે સાથે હાર્દિક પંડ્યા પણ છે. જે નિચલા ક્રમમાં સારી બેટિંગ કરી રહ્યા છે. પછી ઋષભ પંત પણ અહીં બેટિંગ કરે છે. માટે જાડેજા માટે તે સરળ નહીં રહે."

IPL 2022માં ખરાબ પ્રદર્શન 
ઉલ્લેખનીય છે કે, IPL 2022 રવિન્દ્ર જાડેજા માટે ખૂબ જ ખરાબ સાબિત થયું હતું. ન તો તે બોલિંગમાં કોઈ ચમત્કાર દેખાડી શક્યો હતો અને નતો બોલિંગમાં. છેલ્લા કેટલાક સમયથી તે સતત ઈજાગ્રસ્ત પણ થઈ રહ્યો છે. 

જાડેજાની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં સિલેક્ટર્સ માટે આ વખતે ટી-20 વર્લ્ડ કપની ટીમની પસંદગી કરવી એટલી સરળ નહીં હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ