ઑલ્મપિક 2021 / ભારતીય ટીમે જીતથી ખોલ્યુ ખાતુ, હૉકી ટીમે ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવી શાનદાર જીત મેળવી

india mens hockey team beats new zealand

ભારતીય પુરુષ હોકી ટીમે પોતાના ઓલમ્પિક અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. પહેલી જ મૅચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી મ્હાત આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ