અર્થતંત્ર / જર્મનીને પાછળ છોડી આટલા વર્ષમાં ભારત બની જશે વિશ્વની સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થાઃ રિપોર્ટ

India may surpass Germany to become fourth largest economy

આર્થિક મંદીના સમયમાં ભારતીય અર્થવ્યવસ્થાને લઇને આવેલ એક રિપોર્ટ આવનાર સમય માટે ઉત્તમ દેખાઇ રહ્યો છે. બ્રિટેન બેસ્ટ સેન્ટર ફૉર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (CEBR) તરફથી રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત 2026માં જર્મનીને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ