એલર્ટ / ભારતના લોકોને ટૂંક સમયમાં એક મોટી સમસ્યાનો સામનો કરવો પડશે- વર્લ્ડ બેન્કની ચેતવણી

india may soon experience heat wave beyond human capacity world bank report

2030 સુધી ગરમી તણાવને લીધે ઉત્પાદકામાં ઘટાડાનાં કારણે વૈશ્વિક સ્તર પર જે 8 કરોડ નોકરીઓ અસરગ્રસ્ત થવાનાં જે અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે તેમાંથી 3.4 કરોડ નોકરીઓ તો માત્ર ભારતમાં જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ