Coronavirus / ભારતે કોરોનાને મ્હાત આપવા માટે અપનાવી 100 વર્ષ જૂની થેરાપી, આ સ્થળે થશે ટ્રાયલ

India May Soon Allow Blood Plazma Therapy To Treat Covid-19

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કોરોના વાયરસની સારવાર માટે બ્લડ પ્લાઝ્મા થેરાપીને ક્લીનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી દીધી છે. કેરળ આ થેરાપીનો કોવિડ-19 સામે ઉપોયોગ કરનારું પ્રથમ રાજ્ય બનશે. કેરળે આ અંગે ICMR પાસે પરવાનગી માગી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ