મહામારી / ભારતમાં કોરોનાની બીજી લહેર જોવા મળશે કે નહીં ? જાણો આરોગ્ય નિષ્ણાંતોએ શું કહ્યું

india may not have a second wave of covid-19

સ્વાસ્થ્ય નિષ્ણાતોએ કહ્યું છે કે દેશમાં કોવિડ -19 ચેપનો બીજી લહેર નહીં જ આવે અને જો આવશે તો પણ પહેલી જેટલી ખતરનાક નહીં હોય. આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશમાં કોવિડ -19 ના કેસોની સંખ્યા એક કરોડને વટાવી ગઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ