Ek Vaat Kau / કોરોના સંકટમાં ભારતનો કમાલ, બનાવી જબદરસ્ત કીટ

દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે વધુમાં વધુ ટેસ્ટની આવશ્ક્યતા છે ત્યારે ભારતને આ કામમાં મોટી સફળતા સાંપડી છે. ચીનમાંથી આયાત કરેલી કોરોના ટેસ્ટ માટેની કીટ નિષ્ફળ નીવડતા ભારતે જાતે જ કીટ બનાવવાનું નક્કી કર્યું હતુ ત્યારે હવે સ્વદેશી ઍન્ટિબોડી ટેસ્ટ કીટ બનાવી લેવાઈ છે. ત્યારે જાણો તેની ખાસિયત અને કીંમત આજની Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ