INDvsNZ / T20નો બદલો લેતા કીવીઝે ટીમ ઈન્ડિયાને પહેલી વન-ડેમાં હરાવ્યું, જુઓ મૅચના હીરો અને ઝીરો

india loss match by 4 wickets in first odi of indvsnz in Hamilton

હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડે ભારતને ચાર વિકેટથી માત આપી છે. ત્રણ વન ડે સીરીઝમાં ન્યૂઝીલેન્ડની જીતથી શરૂઆત થઇ છે. ભારતના લક્ષ્યને ન્યૂઝીલેન્ડની ટીમે 5 બોલ બાકી હતા ત્યારે જ પ્રાપ્ત કરી લીધું. ન્યૂઝીલેન્ડ તરફથી રોસ ટેલરે 109 રન, કેપ્ટન ટોમ બાથમે 69 અને હેનરી નિકોલસે 78 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી કુલદીપ યાદવે 2 અને શમી-શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ ઝડપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ