ક્રિકેટ / બીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેનોએ ધબડકો કરતા ન્યૂઝીલેન્ડ સામે પરાજય, વન-ડે સીરિઝ ગુમાવી

INDIA loss in second odi by 10 wickets, new zealand won the series

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરીઝની બીજી વનડેમાં 274 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનું ખુબ ખરાબ શરુઆત થઇ. આજની મેચમાં ટોસ જીતીને ભારતે ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો જે બાદ ભારતીય બોલર્સે ખુબ સારું પ્રદર્શન કર્યું. ભારતીય બોલર્સે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનને મોટો સ્કોર કરતા અટકાવ્યા હતા પરંતુ ભારતના બેટ્સમેને બધાને નિરાશ કર્યા. 274 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 251 રનમાં જ ઓલ આઉટ થઇ ગઈ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ