ક્રિકેટ / ટી 20 વર્લ્ડ કપમાં ફાઈનલ મેચ હાર્યું ભારત, પાંચમી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું ઓસ્ટ્રેલિયા

india loss final ,atch t 20 worldup

આખી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ટીમનું પ્રદર્શન ફાઈનલ મેચમાં ખૂબ નિરાશાજનક પ્રદર્શન રહ્યું. ભારતીય ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચ્યું હતું. આજની મેચમાં પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. જયારે ભારતીય ટીમનો ધબડકો પડ્યો. વર્લ્ડ ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે ક્રિકેટના મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયા 99 રન પર જ ઓલ આઉટ થઇ ગઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ