રાહત / સાઉદી તેલની કટોકટી માટે ભારત તૈયાર, રશિયા મદદ માટે આવ્યું આગળ

 India looks to Russia for crude after drone strike on Saudi oil

સાઉદી અરબની સરકારી ઓઇલ કંપની અરામકોના કારખાના પર થયેલા ડ્રોન હુમલા બાદ દુનિયાભરમાં તેની અસર જોવા મળી છે. જો કે સાઉદીમાંથી ઉભી થયેલી તેલની આ કટોકટીમાંથી ઉગારવા ભારતે તૈયારી શરૂ કરી છે. રશિયા આ કટોકટીમાં ભારતને સાથ આપવા આગળ આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ