વિકાસ? / ગુજરાતમાં ન્યાયની હાલત ગંભીરઃ ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2019માં આવ્યા ચોંકાવનારા પરિણામ

India justice report 2019 Gujarat poor report about justice

ગુજરાતમાં ન્યાનની હાલત ગંભીર છે. મતલબ કે, રાજ્યમાં પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાનૂની સહાયની હાલત અત્યંત દયનિય છે. ચારેય માપદંડમાં ગુજરાતનો એકંદરે ક્રમ 18માંથી 8મો રહ્યો છે. જ્યારે પોલીસતંત્રના સંદર્ભમાં અત્યંત નબળો 12મો અને જેલોની સ્થિતિમાં 9માં ક્રમ રહ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. અન્ય રાજ્યોની સરખામણીએ નીચલી કોર્ટમાં ખાલી પડેલી જગ્યાએ ગુજરાત મોખરે છે. રાજ્યમાં નીચલી કોર્ટમાં 34.8 ટકા જજોની જગ્યા ખાલી છે. કુલ જજોમાંથી માંડ 15 ટકા મહિલા જજ છે. દેશમાં ગુજરાતનો 16મો ક્રમ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ