કોરોના સંકટ / કોરોના ટેસ્ટિંગને લઇને આવી રહ્યાં છે મહત્વના સમાચાર, ભારત આવી રહી છે ઇઝરાયલની ટીમ

India Israel collaborate to develop rapid testing for covid19 in under 30 seconds

ભારતમાં કોરોના વાયરસ મહામારીના કેસો ઝડપથી વધી રહ્યા છે. સરકાર હવે દેશમાં ટેસ્ટિંગને વધારી રહી છે. દેશમાં 30 સેકન્ડમાં પરિણામ આપી શકે તેવું રેપિડ ટેસ્ટિંગ કીટ પર કામ કરી રહી છે. આ રેપિડ ટેસ્ટિંગ કિટમાં ઇઝરાયલની ટીમ પણ ભારતને મદદ કરી રહી છે. આ ટીમ હવે ભારત આવી રહી છે. ઇઝરાયલના દૂતાવાસ તરફથી ગુરુવારે આ અંગેની જાણકારી આપવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ