ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિંદા / ભારત તમારી સાથે છે, આ દેશમાં આતંકવાદી હુમલાને લઈને PM મોદીનું નિવેદન

India is with you, PM Modi's statement regarding terrorist attack in this country

ગુરુવારે સવારે ફ્રાન્સના નાઇસ શહેરમાં એક ચર્ચમાં છરી દ્વારા લોકો પર હુમલો કરવામાં આવ્યો. આમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે ઘણા ઘાયલ થયા. પીએમ મોદીએ ફ્રાન્સમાં તાજેતરમાં થયેલી આતંકવાદની ઘટનાઓ પર કડક પ્રતિક્રિયા આપી હતી. ગુરુવારે પીએમ મોદીએ આ મુદ્દે ટ્વિટ કર્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ