નિવેદન / ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ મેન્યુફેક્ચરિંગ વાળો દેશ : રવિશંકર પ્રસાદ

india is the second largest mobile manufacturing country in the world ravi shankar prasad

ભારતમાં નવા સ્માર્ટફોન લોન્ચ થઇ રહ્યા છે, ઉપરાંત હવે કંપનીઓ પણ 'મેડ ઇન ઇન્ડિયા' સ્માર્ટફોન્સનું નિર્માણ કરી રહી છે. મોબાઇલ નિર્માતા કંપનીઓ માટે ભારત હંમેશાથી જ એક મોટુ બજાર રહ્યું છે. આ જ કારણ છે કે કંપનીઓ ભારતમાં પોતાની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીઝને સેટઅપ કરી રહી છે. કાયદા અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદે હાલમાં જ જાહેરાત કરતા જણાવ્યું કે ભારત હવે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ નિર્માતા દેશ બની ગયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ