ભાવ વધારો / વિશ્વમાં પેટ્રોલનો એવરેજ ભાવ 75 રૂપિયા, આ દેશમાં 2 રૂપિયાથી પણ ઓછા ભાવે મળે છે સૌથી સસ્તું

India is selling petrol more costlier then its neighbor nations

દેશમાં બુધવારે પેટ્રોલની કિંમત 100 રુપિયા પ્રતિ લિટરને પાર થઈ ગઈ છે. રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં પેટ્રોલ 100.07 રુપિયા પહોંચી ગયુ છે. એક માહિતી અનુસાર ભારતનાં પડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલ તેની અડધી કિંમતમાં વેચાઈ રહ્યું છે. જ્યારે ચીનમાં તેની કિંમત 74.74 રુપિયા લિટર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ