કોરોના સંકટ / આને કે'વાય એક કાંકરે 2 પક્ષી મારવા, મોદી સરકારના આ પ્લાનથી ચીનની ઊંઘ ઉડી

india is ready to attract investors as china is losing confidence

સમગ્ર દુનિયા કોરોના વાયરસના જંગ વચ્ચે વ્યાપારીક યુદ્ધની પણ અંદરો-અંદર શરૂઆત થઇ ચૂકી છે. ભારતમાં નીતિ-નિર્ધારકમાં કોરોનાને કારણે ઉભા થયેલ પડકાર વચ્ચે નવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ચીન ભલે કહે કે કોરોના પર કાબૂ મેળવી લીધો છે પરંતુ ત્યાં કેટલીક વિદેશી કંપનીઓના યુનિટો બહાર આવવાની તૈયારી કરીને બેઠા છે. તેના કારણે અમેરિકાને વિશ્વાસ છે કે, ભારત સરકારના પ્રયાસો હાથ ધરાશે કે આ કંપનીના યુનિયો પોતાની ધરતી પર લગાવવામાં આવે, ત્યારે આ સમયે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ ચીનમાં રહેલી કંપનીઓને લઇને નિવેદન આપ્યું હતું કે, જો તે અહીં આવવા ઇચ્છે તો તેમને વિશેષ પેકેજ આપવાની તૈયાર છે રાજ્ય સરકાર. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ