અહેવાલ / સૈન્ય ખર્ચ મામલે ભારત રશિયા સહિત વિશ્વના મોટા દેશોને પછાડી ટોપ 3 દેશોમાં સામેલ

India is now the world’s third largest military spender

વિશ્વના દેશોમાં સૈન્ય ખર્ચમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. આ દાયકામાં સૈન્ય ખર્ચમાં વર્ષ 2019માં સૌથી વધારે 3.6 ટકાની વૃદ્ધિ જોવા મળી. જેમાં સૌથી વધારે ખર્ચ કરતા દેશોમાં ભારત રશિયા અને સાઉદી અરબને પાછળ કરી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. અહેવાલ મુજબ અમેરિકા અને ચીન બાદ ભારત પોતાના સૈન્ય સંશાધન પર ખર્ચ કરે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ