સંરક્ષણ / ચીનને સબક શીખવાડવા ભારતે કમર કસી, આ દેશ ને આપી એવી સિસ્ટમ કે ચીન ચોંકી જશે

India is gearing up to teach China a lesson, a system given to this country that China will be shocked

ચીનની હરકતો પર નજર રાખવા માટે, ભારત એક નાના દેશને આવી સિસ્ટમ આપી રહ્યું છે, જેનાથી ચીનની ચિંતા વધી જશે. ભારત ચીનને ઘેરવા માટે તેના પાડોશી દેશ ફિલિપાઈન્સ સાથે સંબંધો વધારી રહ્યું છે.ભારતના મિત્ર દેશ સમા ફિલિપાઈન્સને ભારત કોસ્ટલ સર્વિલાન્સ રડાર સિસ્ટમ આપવા જઈ રહ્યું છે જેનાથી દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનની ગતિવિધિઓ ઉપર નજર રાખી શકાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ