ચિંતાજનક રિપોર્ટ / જીવલેણ ગેસનાં ઉત્સર્જન મામલે વિશ્વમાં ભારત મોખરે આવતા ગુજરાત માથે મોટું સંકટ

India is first in the world in Fatal gas emissions

ભારતીયો માટે એક ચિંતાજનક માહિતી સામે આવી છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જીવલેણ ગેસ ફેલાવવામાં દુનિયામાં ભારત પ્રથમ સ્થાને છે. ભારતમાં સલ્ફર ડાયોક્સાઇડનું ઉત્સર્જન સૌથી વધુ થાય છે. આ રિપોર્ટથી ગુજરાતની ચિંતામાં પણ વધારો થયો છે. તો આ સમાચાર કેમ છે ગુજરાત માટે વધારે ચિંતાજનક તે જોઈએ આ અહેવાલમાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ