રાજ્યસભા / દુનિયાના કોઈ દેશે નથી બનાવી તેવી વેક્સિન બનાવી રહ્યું છે ભારત : સ્વાસ્થ્ય મંત્રી માંડવીયા

India is developing a vaccine like no other in the world, says Health Minister Mandvi

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજ્યસભામાં જણાવ્યું કે કોરોનાની બીજી લહેરની સારી રીતે હેન્ડલ કરવા માટે ઘણું બધું કરવાની જરુર હતી અને ત્રીજી લહેર અંગે પણ ઘણું કરવું પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ