આમંત્રણ / ભારતે પાકિસ્તાનને આપ્યું નિમંત્રણ, દિલ્હીમાં થશે હાઈલેવલ બેઠક, દુનિયા ભરના દેશોની હશે નજર

India invited Pakistan high-level meeting Delhi countries around the world sco

ભારતે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને એપ્રિલમાં નવી દિલ્હીમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. બુધવારે આ માહિતી સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ