કોરોના વાયરસ / રસીકરણના મામલે ભારતે અમેરિકા- બ્રિટનને પાછળ છોડ્યું, 18 દિવસમાં આટલા લોકોને અપાઈ કોરોનાની રસી

india inoculated around 45 percent of healthcare workers across country left america britain and israel behind

ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈ માટે રાષ્ટ્રવ્યાપી રસીકરણની શરુઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 45 ટકા લોકોને કોવિડ 19ની રસી લાગી ચૂકી છે. આની સાથે ભારત સૌથી તેજ રસીકરણ કરનારો દેશ બની ગયો છે. 2 ફેબ્રુઆરીના સત્તાવાર ડેટા અનુસાર ભારતમાં 40 લાખ લોકોને રસી અપાઈ ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ