લૉકડાઉન / કેન્દ્રએ એક્સાઈઝ ડ્યૂટી વધારતાં પેટ્રોલમાં રૂ. 10 અને ડિઝલમાં રૂ. 13નો ભાવ વધારો, રીટેલ ભાવને કોઈ અસર નહીં

india  increases excise duty on petrol diesel crude oil lockdown corona economy

લૉકડાઉનમાં ક્રૂડનો વપરાશ ઘટવાના કારણે ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. પણ તેના ઉત્પાદનમાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી. આ માટે ક્રૂડ માર્કેટમાં મંદી છે અને તેલના ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે. ભારતીય કંપનીઓ ઓછી કિંમતે તેને ખરીદી રહી છે અને તેનો ફાયદો સરકાર પોતે જ ઉઠાવી રહી છે. સામાન્ય માણસને તેનો કોઈ ફાયદો મળી રહ્યો નથી. ઉલ્લેખનીય છે કે સરકારે પેટ્રોલ પર રૂ.10, ડીઝલ પર રૂ.13 એક્સાઈઝ ડ્યૂટી વધારી છે જે આજથી નિયમાનુસાર લાગૂ પડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ