કૂટનીતિ / તાઈવાન પર આ મોટો નિર્ણય કરીને ચીનને જોરદાર ઝટકો આપવાની તૈયારીમાં મોદી સરકાર !

India in talks with nations pushing for Taiwan at WHO meet

ભારત અને ચીનના સંબંધો જગજાહેર છે. ચીન હંમેશા ભારતથી ઈર્ષ્યામાં કંઇક ને કંઇક અવળચંડાઇ કરતુ આવ્યું છે, એવામાં ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે કૂટનીતિનો રસ્તો અપનાવ્યો છે. ભારત તાઈવાનની મદદ કરીને ચીનને દુનિયા સામે ઉજાગર કરવાના કામમાં લાગી ગયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ