કસ્ટમ ડ્યૂટી / ભારતનો અમેરિકાને ઝટકો, આજથી 28 ઉત્પાદનો થઇ જશે મોંઘા

India imposes higher customs duty on 28 US products in today

ભારતનું આ પગલું અમેરિકન એક્સપોર્ટ્સને ઝટકો આપી શકે છે. કેમ કે હવે તેઓએ 28 ઉત્પાદનો પર વધારે ડ્યૂટીની ચૂકવણી કરવાની રહેશે. આનાંથી ભારતીય બજારમાં આ તમામ અમેરિકન ઉત્પાદન મોંઘા થઇ જશે. પોતાની 30 જૂન 2017ની સૂચનાને સંશોધિત કરતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સે શનિવારનાં રોજ કહ્યું કે, સંયુક્ત રાજ્ય અમેરિકામાં બનેલ અથવા તો નિકાસ કરવામાં આવતા 28 ઉત્પાદનો પર અતિરિક્ત ડ્યૂટી લગાવવામાં આવશે. આ પહેલા 29 ઉત્પાદનો પર કસ્ટમ ડ્યૂટી વધારવાની હતી, પરંતુ આમાંથી એક પ્રોડક્ટ્સને અલગ કરી દેવામાં આવેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ