ઓઇલ / નેપાળ, ભૂતાનને ભારત મોકલે છે પેટ્રોલ, છતાંય ત્યાંના ભાવો જાણીને દંગ થઈ જશો

india-imports-oil-to-nepal-and-bhutan-but-they-sell-it-cheaper-then-us

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જ બે દેશોને સંપૂર્ણપણે તેલ સપ્લાય કરે છે. આ દેશો નેપાળ અને ભૂટાન છે, પરંતુ આ બંને દેશોમાં તેલની કિંમતો ભારત કરતા સસ્તી છે. ભૂટાનમાં તેલ ખૂબ સસ્તું છે. જાણો આ કેવી રીતે થાય છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ