ટક્કર / મિશન શક્તિ બાદ આવતા મહિને ભારત પ્રથમ 'અંતરિક્ષ યુદ્ધાભ્યાસ' કરશે

India to hold first simulated space warfare exercise next month

માર્ચ મહિનામાં એન્ટી સેટેલાઇટ (એ-સેટ) મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યા  બાદ ભારતે હાલમાં જ ટ્રાઇ-સર્વિસ ડિફેન્સ સ્પેસ એજન્સીની શરૂઆત કરી છે. ભારતની યોજના છે કે આવતા મહિને અંતિરમાં પ્રથમ યુધ્ધાભ્યાસ કરવામાં આવે. આ અગાઉ મિશન શક્તિ દ્વારા ભારતે ચીનને ટક્કર આપી હતી અને પોતાની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરી હતી. નવી યોજનાનું નામ ઇન્ડસ્પેસએક્સ (IndSpaceEX) આપવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ