મિશન / ભારત સ્પેસમાં આ કામ કરીને ચાઇનાને આપશે પછડાટ, જાણો શું છે યોજના

India to hold first ever simulated space warfare exercise in July to counter China's influence: report

માર્ચ મહિનામાં એન્ટી સેટેલાઈટ મિસાઈલના સફળ પરિક્ષણ બાદ ભારતે ટ્રાઈ સર્વિસ ડિફેન્સ સ્પેસ એજન્સીની શરૂઆત કરી છે. ભારતની યોજના છે કે આગામી મહિને તે અંતરિક્ષમાં યુદ્ધાભ્યાસ કરે. આ પહેલા મિશન શક્તિ  દ્વારા ભારતે ચીનને ટક્કર આપી હતી. આ નવી યોજનાને ઈન્ડસ્પેસએક્સ નામ આપવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ