અમેરિકા મોરબી ડેમ તુટવાના સમાચાર ભારતને આપતું હોય તો આ દિવાલનો શું મતલબ? | India hide poverty from american president trump

નમસ્તે ટ્રમ્પ / અમેરિકા મોરબી ડેમ તુટવાના સમાચાર ભારતને આપતું હોય તો આ દિવાલનો શું મતલબ?

India hide poverty from american president trump

છુપાવવાથી ગરીબી, બેરોજગારી કે અસંતોષ નહીં છુપે એ આ સરકાર સમજતી કેમ નથી? આવી ચર્ચાએ જોર પકડ્યુ છે. ગુજરાતમાં રાતો રાત દિવાલ ચણાવી લઈને તેના ઉપર ગાંધીજીના ચિત્રો દોરી દેવાથી તેની પેલે પારની ગરીબી છુપાઈ જશે એવું સરકારને લાગી શકે પરંતુ જે મોરબીમાં મચ્છુ ડેમ તુટે તેના સમાચાર આપણને અડધી રાતે ફોન ઉપર આપતા હોય તેનાથી ગુજરાતની ગરીબી છુપાવતી સરકાર કેટલી નાદાન હરકત કરી રહ્યુ છે? આવી ચર્ચા પણ થઈ રહી છે. ત્યારે કેવડિયામાં વિરોધના સૂર ટ્વીટર દ્વારા ટ્રમ્પ સુધી પહોંચ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ