સંબંધ / માલદીવને મોદીની ભેટ, `ફ્રાઈડે મસ્જિદ'નાં સંરક્ષણની જવાબદારી ઉઠાવવા પાછળનું આ છે કારણ

India to help in conservation of Maldives' Friday Mosque: PM Modi

પ્રધાનમંત્રી મોદી જે મસ્જિદનાં સંરક્ષણ માટે માલદીવને મદદ કરી રહ્યાં છે. તે ફ્રાઈડે મસ્જિદ કોરલ પથ્થરોથી બનેલી છે. મસ્જિદ હુકુરુ મિસ્કી નામે પણ ઓળખાય છે. મસ્જિદ 1658માં નિર્માણ પામી હતી. મસ્જિદ માલદીવનાં કાફુ એટોલ શહેરમાં આવેલી છે. મસ્જિદમાં દરિયાઈ સંસ્કૃતિ અને વાસ્તુકલાનો અદભુત સમન્વય જોવાં મળે છે. 2008માં ફ્રાઈડે મોસ્કનો સમાવશે વર્લ્ડ હેરિટેજની પ્રાથમિક યાદીમાં સમાવેશ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ