સિદ્ધિ / જય હો..! આ મામલે ભારત દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો દેશ બન્યો

India has the worlds 2nd largest internet user base due to reliance jio

ભારત બન્યો દુનિયાનો સૌથી મોટો ઇન્ટરનેટ યુઝર દેશ બની ગયો છે. જેમાં ઈન્ટરનેટ ટ્રેન્ડ્સનાં રિપોર્ટ મુજબ ઈન્ટરનેટનો વ્યાપ વધારવામાં રિલાયન્સ જિઓનું મોટું યોગદાન છે. દુનિયાભરનાં ઇન્ટરનેટ યુઝર્સમાં ભારતની ૧ર ટકા ભાગીદારી છે. રિલાયન્સ જિઓ ઇન્ફોકોમે ભારતમાં ઇન્ટરનેટ પ્રયોગની સંપૂર્ણ દિશા બદલી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ