દિલ્હી - NCR / ભારતે ચીન સાથે મળીને બનાવી છે આંતરરાષ્ટ્રીય બેન્ક, હવે આ કામ માટે લેશે મોટી લોન

India has teamed up with China to build this international bank, which will now take out large loans for the development of...

બ્રિક્સ દેશો દ્વારા સાથે મળીને ન્યુ ડેવલોપમેન્ટ બેન્કની સ્થાપના કરવામાં આવી છે. આ બેંકની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ પશ્ચિમના દેશોના વર્ચસ્વ ધરાવતા વર્લ્ડ બેંક અને IMF જેવી સંસ્થાઓ સાથે સ્પર્ધા કરવાનો છે. ન્યુ ડેવલપમેન્ટ બેંક નું મુખ્ય મથક હાલમાં શાંઘાઈ (ચીન) માં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ