ક્રિકેટ / ન્યૂઝીલેન્ડ સામે જીત બાદ T-20ના ઈતિહાસમાં ભારતે જાળવી રાખ્યો આ રેકોર્ડ

india has not loose any match after match draw in the history of T20

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રોમાંચક મેચ થઇ હતી. સતત બીજી વખત મેચમાં સુપરઓવરમાં ભારતે જીત નોંધાવી હતી. આ મેચમાં ભારતે પોતાનો જુનો એક રેકોર્ડ યથાવત્ રાખ્યો છે. જયારે બીજી તરફ ન્યૂઝીલેન્ડ સાથે સુપરઓવરનો ફરી એક વખત કડવો અનુભવ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ