કોરોના / મોદી સરકારની ટીમનું તારણ : લૉકડાઉન ન હોત તો 29 લાખ કેસ હોત અને આટલા થયા હોત મોત

India has avoided between 14 lakh to 29 lakh COVID-19 cases and 37,000-78,000 virus-related deaths all because of the...

દેશમાં લાંબા લોકડાઉન બાદ હવે છૂટછાટ આપવામાં આવી રહી છે. આટલા દિવસ લોકડાઉન છતાં હજારો કેસ નોંધાઈ રહ્યા છે ઘણા લોકો દ્વારા સવાલ કરવામાં આવી રહ્યા છે કે જો કોરોના સાથે જ જીવવાનું હતું તો લોકડાઉન કર્યું જ કેમ ? અથવા તો લોકડાઉનનો ફાયદો શું થયો ? જેના પર આજે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જો લોકડાઉન ન હોત તો દેશમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હોત અને 14થી 29 લાખ કેસ નોંધાયા હોત. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ