પાડોશી ધર્મ / આ પડોશી દેશમાં ખાવાના પણ ફાંફાં પડ્યા તો ભારત આવ્યું મદદે, અબજોની મદદ કરતાં દુનિયાભરમાં થયા વખાણ

India has announced an economic package of crores to Sri Lanka,

ભારતે નાદાર થવાને આરે ઉભેલા શ્રીલંકાને આર્થિક મદદ કરીને બચાવી લીધુ. 90 કરોડ ડોલરનું ભારતે શ્રીલંકાને આપ્યુ ધિરાણ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ