બજેટ 2021-22 / નાગરિકોને મોટી ખુશખબર આપવાની તૈયારીમાં સરકાર?, નાણામંત્રીએ કહ્યું '100 વર્ષમાં નહીં જોયું હોય તેવું બજેટ આપીશ'

india had not seen budget in 100 years what we will present in parliament after pandemic

નિર્મલા સીતારમણે સીઆઈઆઈ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે મને તમારા સૂચનો મોકલો જેથી એવું બજેટ બનાવી શકાય જેવું પહેલાં કયારેય આવ્યું ન હોય. ભારતના 100 વર્ષમાં આવું બજેટ જોવા નહીં મળ્યું હોય જે મહામારી બાદ આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ