IPL 2022 / ભારતને મળ્યો શોએબ અખ્તર જેવો ફાસ્ટ અને ઘાતક બોલર, 150ની સ્પીડે નાંખ્યો બોલ

India got a fast and deadly bowler like Shoaib Akhtar, hit the ball with a speed of 150

પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ્સ અને સનરાઈઝર્સ હૈદ્રાબાદ વચ્ચેની મેચમાં હૈદ્રાબાદની ટીમ ભલે કશુ ઉકાળી શકી ના હોય. પરંતુ ટીમના એક બોલરે બધાનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે.

બ્રેકિંગ ન્યૂઝ