પ્રહાર / પાછલા પાંચ વર્ષથી દેશમાં 'સુપર ઇમરજન્સી', મમતા બેનર્જીનો BJP પર વાર

India going through super emergency for the past five years Mamata Banerjee

આજથી બરાબર 44 વર્ષ પહેલા દેશમાં 25 જૂન 1975ના રોજ કટોકટી લાગુ થઈ હતી. આજના દિવસને દરેક નેતા પોતપોતાની રીતે યાદ કરી રહ્યાં છે. જેમાં આજે કટોકટીની વરસી છે જેને લઈને ભાજપે આજે બ્લેક ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ