પહેલ / દેશને મળી પહેલી COVID 19 ડેડિકેટેડ હૉસ્પિટલ, 100 બેડ ધરાવતી આ હોસ્પિટલ જાણો ક્યાં બની

india gets its first dedicated covid 19 hospital by reliance industries limited

દેશમાં કોરોના વાયરસની હાલની સ્થિતિ સામે નિપટવામાં મદદ કરવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વિશેષ રીતે 100 બેડની એક હૉસ્પિટલ સેટઅપ કર્યું હતું, સાથે જ રિલાયન્સ ફાઉન્ડેશનએ મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર ફંડમાં 5 કરોજ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ