નમસ્તે ટ્રમ્પ / મેલાનિયાની સાથે ટ્રમ્પ ભારત માટે રવાના, ટ્રમ્પે કહ્યું, PM મોદીએ કહ્યું છે આ સૌથી મોટી ઇવેંટ હશે

India gears up to greet the Trumps with grand namaste

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસ માટે રવાના થઇ ગયા છે. ટ્રમ્પ આજે સવારે 11.40 વાગે અમદાવાદ પહોંચશે. ટ્રમ્પ પોતાના પ્રવાસને લઇને ભારે ઉત્સાહિત જોવા મળ્યાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિમાને ભારતીય સમયઅનુસાર સવારે 4 વાગે જર્મનીની રોમેસ્ટેન એરબેઝથી ઉડાન ભરી દીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ