ઇકોનોમી / ઝટકોઃ 5 વર્ષમાં સૌથી ઓછો GDP, બેરોજગારીનો આંકડો પહોંચ્યો 6.1 ટકા

India GDP growth slips in fourth quarter to 5.8 percent lowest in five years

નાણાંકીય વર્ષ 2018-19નાં ચોથા ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ 6 ટકાથી નીચે ચાલ્યો ગયો છે. તાજેતરમાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં દેશનો કુલ ગ્રોસ ઘરેલું ઉત્પાદન (જીડીપી) માત્ર 5.8 ટકાનો વધારો થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ