Coronavirus / ભારતનો GDP ગ્રોથ 2.6 ટકા સુધી સમેટાઇ જવાની આશંકા, 30 વર્ષના સૌથી નીચલા સ્તરે રહેશે અર્થવ્યવસ્થા

india gdp growth could fall to 2 6 percent lowest in 30 years due coronavirus lockdown says sbi official

કોરોના વાયરસ લોકો માટે જ નહીં પરંતુ અર્થવ્યવસ્થા માટે પણ ઘાતક નીવડી રહ્યો છે. દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇની મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્યા કાંતિ ઘોષે નાણાકીય વર્ષ 2020-21 માં દેશનો જીડીપી ગ્રોથ 2.6 ટકા સુધી સમેટાઇ જવાનું અનુમાન દર્શાવ્યું છે. ગત 30 વર્ષોમાં દેશની જીડીપીનો આ સૌથી નીચા સ્તર હશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ