રિપોર્ટ / ભારતની અર્થવ્યવસ્થા પર જોવા મળશે કોરોનાની અસર, GDP નો ગ્રોથ ઘટશેઃ વર્લ્ડ બેંક

India gdp economy world bank coronavirus lockdown

વિશ્વ બેંકનું માનવું છે કે ચાલુ નાણાંકીય વર્ષ ભારતની ઇકોનોમી 3.2 ટકા સિમિત રહેવાનું અનુમાન લગાવામાં આવ્યું છે. વર્લ્ડ બેંકે જણાવ્યું કે કોવિડ-19 મહામારી અને કેટલાક તબક્કાના લોકડાઉનની ભારતીય અર્થવ્યવસ્થા પર તેની અસર જોવા મળશે. વિશ્વ બેંક પહેલા પણ કેટલીક રેટિંગ એજન્સીઓએ ભારતની વૃદ્ધિ દરમાં ઘટાડો જણાવ્યો હતો. આમ હવે વર્લ્ડ બેંક મુજબ ભારતનો જીડીપી ગ્રોથ 3.2 ટકા થાય તેવું અનુમાન લગાવામાં આવ્યું છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ