બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / india gdp december quarter indian economy financial year

અચ્છે દિન / ઈકોનોમીના મોરચે મળ્યાં સારા સમાચાર, ડિસેમ્બર ત્રિમાસિકમાં થયું આ સરસ કામ

Hiralal

Last Updated: 07:23 PM, 26 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંદીનો સામનો કરી રહેલી ભારતીય ઈકોનોમી માટે સારા સમાચાર છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતીય જીડીપીમાં 0.4 ટકાનો વધારો થયો છે.

  •  ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતીય જીડીપીમાં 0.4 ટકાનો વધારો થયો
  • ચાલુ વર્ષે કુલ જીડીપી 134.09 લાખ કરોડ રુપિયા રહી શકે છે
  • વર્ષ 2019-20 માં ભારતીય ઈકોનોમીમાં 4 ટકાનો વધારો થયો હતો.

 

નાણાકીય વર્ષ 2020-21 માં જીડીપીમાં 8 ટકાના ઘટાડાનું અનુમાન છે. રાષ્ટ્રીય સાંખ્યિકી મંત્રાલય દ્વારા જારી થયેલા આંકડા અનુસાર, ડિસેમ્બરના ત્રીજા ત્રીમાસિકનો કુલ જીડીપી 36.22 લાખ કરોડ રહ્યો. વર્ષ 2019-20 ના ત્રીજા ત્રીમાસિકમાં આ 36.08 લાખ કરોડ હતો.

ચાલુ વર્ષે કુલ જીડીપી 134.09 લાખ કરોડ રુપિયા રહી શકે છે. વર્ષ 2019-20 માં ભારતીય ઈકોનોમીમાં 4 ટકાનો વધારો થયો હતો.

આઈસીઆઈસીઆઈ સિક્યુરીટી દ્વારા 1722 કંપનીઓના ત્રિમાસીક રિઝલ્ટના ડેટાને આધારે કરાયેલા એક વિશ્લેષણને આધારે ઈકોનોમીમાં ઝડપી સુધારો થઈ રહ્યાંનું સામે આવી રહ્યું છે. ઘણી એજન્સીઓ અને સંસ્થાઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે ત્રીજા ત્રીમાસિકમાં ઈકોનોમી પોઝિટીવ ઝોનમાં આવી જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

india gdp december indian ecomony quarter indian economy ઈન્ડીયન ઈકોનોમી જીડીપી GDP Groth
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ