Ind Vs Ban 1st Test / ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને આપ્યો 513 રનનો ટાર્ગેટ, પૂજારાએ ચાર વર્ષ બાદ શતક મારી, શુભમનનો પણ જલવો

India gave 513 run target to Bangladesh in 1st test match day 3

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 2 મેચોની ટેસ્ટ સીરીઝની પહેલી મેચ ચટગ્રામમાં થઇ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે અને ભારતે પહેલી ઇનિંગમાં 404 રનો બનાવ્યાં છે તો બીજી ઇનિંગમાં 258 રન બનાવ્યાં છે. તો આજે ભારતે બાંગ્લાદેશને જીત માટે 513 રનોનો ટારગેટ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ