કિંમત / ચીનમાં કોરોના વાઇરસને પગલે ઘટી રહી છે પેટ્રોલ-ડીઝલની કિંમત, ભારતને મળી શકે છે રાહત

india gains in petrol diesel prices due to corona virus in china

ચીનના વુહાન શહેરથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાઇરસ (Coronavirus) સંક્રમણને લઇને ભારત પણ ચિંતિત છે. પરંતુ આ સંક્રમણને પગલે તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેનાથી ભારતીય કંપનીઓ અને ગ્રાહકોને કંઇક રાહત મળી શકે છે. કોરોના વાઇરસના સંક્રમણને પગલે ચીનમાં ક્રુડ ઓઇલની માંગમાં ઘટાડો આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ