મંદી / 11 વર્ષના નીચલા સ્તર પર દેશનો GDP, આ સમયની મંદીના ઈતિહાસનું પુનરાવર્તન

india fy20 gdp growth falls worst since 2009 global financial crisis lowest in 44 quarters q4 upa nda

નાણાંકીય વર્ષ 2019-20માં GDP ગ્રોથ રેટના આંકડા આવી ચૂક્યા છે. આ નાણાંકીય વર્ષમાં જીડીપીનો ગ્રોથ રેટ 4.2 ટકા રહ્યો છે. આ 11 વર્ષનું સૌથી નીચું સ્તર છે. આ પહેલાં પણ 2009માં જીડીપી ગ્રોથ આ સ્તરની નીચે આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ