ન્યૂ ડેસ્ટિનેશન / અહીં તૈયાર થઈ દેશની પહેલી રામાયણ વાટિકા, રામાયણ કાળની આ વનસ્પતિઓ સહિત જોવા મળશે આ મનમોહક પણ...

india first ramayana vatika will establish in haldwani forest research center uttarakhand

દેશની પહેલી રામાયણ વાટિકા બનીને તૈયાર થઈ ગઈ છે. દેશ વિદેશમાં જોવા મળતી વનસ્પતિને અનોખી રીતે સંરક્ષિત કરનારા ઉત્તરાખંડ હલ્દ્વાની ફોરેસ્ટ રિસર્ચ સેન્ટરે હવે વધુ એક અનોખો પ્રયોગ કરતા રામાયણ વટિકા તૈયાર કરી છે. વાટિકામાં વાલ્મીકિ રામાયણમાં વર્ણન કરાયેલી ઉત્તરાખંડની સંજીવની બુટીથી લઈને શ્રીલંકામાં જોવા મળતી નાગકેશર સહિતના 149 વનસ્પતિઓને સંરક્ષિત કરવામાં આવી છે. વાલ્મીકી રચિત રામાયણમાં અરણ્ય કાંડ નામના અધ્યાયમાં શ્રી રામના 14 વર્ષના વનવાસનું વર્ણન છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ