ક્રિકેટ / ટીમ ઈન્ડિયાએ ફરીથી કરી આ ભૂલ; ICCએ દંડ ફટકારતાં કરોડોનું નુકસાન

India fined by ICC 80 percent of match fees for slow over rate in hamilton in first odi

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. T 20માં શાનદાર પ્રદર્શન બાદ વન ડે સીરીઝની પહેલી મેચમાં ભારતનો પરાજય થયો છે. ટીમ ઈન્ડિયાની હારની સાથે એક બીજા પણ ખરાબ સમાચાર આવ્યા છે. ICCએ સ્લો ઓવર રેટના લીધે ટીમ ઈન્ડિયાને મેચ ફીસના 80 ટકા રકમ પર દંડ ફટકાર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ